બોડેલીના અલીપુરા વિસ્તારના ગજાનંદ પાર્ક ની સામે એમડીઆઈ સ્કૂલ ના રસ્તા પર પાણીની પાઇપલાઇન લીકેજ થતાં પંચાયત દ્વારા રસ્તા નું ખોદકામ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમાચાર પ્રસિદ્ધ હતા રસ્તા અને ના ખાડાને માટી વડે પૂરી દેવામાં આવ્યા હતા ત્યારે પુરેલા ખાડાના ઉપરથી પાણી લીકેજ બહાર આવતા ગંદકી જોવા મળી રહી છે અને ત્યાં જાનવરો ગંદકી કરી રહ્યા છે ત્યારે રોગચાળો ફેલાવવાની પણ દેશ જોવા મળી રહી છે પાણીની લીકેજ અધૂરી રહી હોય તેમ સોસાયટીના રહેશો આક્ષેપ કરી રહ્યા છે અને ખાલી માટી નાખીને પુરાન કરવામાં આવી રહ્યું છે પુરાના ઉપરથી પણ પાણી લીકેજ બહાર આવતા કામ અધૂરું હોવાની સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે ત્યારે વહેલી તકે પીવાના પાઇપલાઇન ના લીકેજને કમ્પલેટ કરવામાં આવે અને ફરી ખોદેલા ખાડા પર પાવર બ્લોક મૂકીને નવેસરથી બનાવવામાં આવે તેમ સોસાયટીના રહીશો માંગ કરી રહ્યા છે બોડેલી અલીપુરા એમડીઆઇ સ્કૂલ પાસે રસ્તા પર પાણીની લાઈન ઉપર માટી પુરાણ પાણીની લીકેજ પણ ચાલુ અને આર સી સી ની કામગીરી અધૂરી રેહતા રહીશો ને મુશ્કેલી વેટવાનો વારો આવી રહ્યો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


