Gujarat

બોડેલી અલીપુરા શિવભારતી સ્કૂલ માં સાંસદ ની ઉપસ્થિતિમાં બાળકોને કોરોના વેક્સિન આપવામાં આવી

બોડેલી અલીપુરા શિવ ભારતી સ્કૂલ ખાતે બાળકોને રસીકરણ માટેનો કાર્યક્રમ સાંસદ ગીતાબેન રાઠવા ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો સામાજિક ન્યાય પખવાડિયા અંતર્ગત બોડેલીની શિવ ભારતી સ્કૂલમાં બાળકોને રસીકરણ માટેનો કાર્યક્રમ સાંસદ ગીતાબેન રાઠવા ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો કોરોના ના સમયમાં થયેલી કામગીરી તેમજ સ્વદેશી વેક્સિન અંગે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શિવ ભારતી સ્કૂલના બાળકોએ ખૂબ ઉત્સાહથી વેક્સિનેશન માં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા કોષાધ્યક્ષ રાજુભાઈ ઉમા મોટર્સ વાળા જિલ્લા મીડિયા કન્વીનર રાકેશ ભાઈ ચાવડા તથા  મહામંત્રી પુષ્કરભાઈ પટેલ તથા તાલુકા પંચાયત ના સભ્ય સ્કૂલના ટીચરો સ્ટાફ તાલુકા વહિવટ ના કર્મચારીઓ શહીત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220413-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *