આજરોજ બોડેલી એ.પી.એમ.સી ખાતે ભા.જ.પા છોટાઉદેપુર જિલ્લા સંકલન મીટીંગ નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જમા છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેનરાઠવા છોટાઉદેપુર જીલ્લા પંચાયત પ્રમુખ મલકા બેન પટેલ ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર પ્રમુખ રશ્મિકાત વસાવા સહિત છોટાઉદેપુર જિલ્લા અને બોડેલી તાલુકા ના તમામ મોરચા અને મંડળ ના પદાધિકારીઓ હાજર રહ્યા. હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


