Gujarat

બોડેલી કબીર મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભૌતિક સંમેલનનો કાર્યક્રમ યોજાયો

 

આજરોજ બોડેલી કબીર મંદિર ખાતે આર્થિક સેલ ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જીલ્લા દ્વારા આયોજીત ગુજરાત ભારત નું ગ્રોથ એન્જીન વિષય પર બૌધિક સંમેલનનો કાર્યક્રમ રાખેલ હતો.
જેમાં ઉપસ્થિત 21 છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા સત્યેનભાઇ કુલાબકર ભાજપ મધ્ય ગુજરાત મીડીયા કન્વીનર તથા રશ્મિકાંતભાઈ વસાવા પ્રમુખ જીલ્લા ભાજપ અતુલભાઈ શાહ તથા જે.ડી રાઠવા સયોજક તથા તમામ કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમ બોડેલી કબીર મંદિર ખાતે યોજાયો હતો ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા હતા

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1654485669117_6939415859921990649.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *