Gujarat

બોડેલી તાલુકાના ઘનપુર (છછાદ્રા)વસાહત  ના મતદાન મથક  બે કિલોમીટર ઉચ્છ નદી બીજી બાજુ છછાદ્રા ગામે આવતા મતદારો પગપડા જતા મતદારોમાં રોષ જોવા મળ્યો પોતાના ગામમાં મતદાનબુથ ન હોવાથી મતદારો બે કિલોમીટર જેટલું ચાલીને બુથ પર જઈ રહ્યા છે

બોડેલી તાલુકાના ઘનપુર (છછાદ્રા)વસાહત માં 250 જેટલા મતદારો છે અને દરેક ચૂંટણી માં આ વસાહત નું મતદાન ઉચ્છ નદી ની બીજી બાજુ છછાદ્રા ગામે આવે છે  જેને લઈ મતદારો નદી ઓળંગી બે કિલોમીટર ચાલતા જવું પડે છે અને જો રોડ પર રહી જવા 15 કિલોમીટર નો ફેરો થયા છે જેને લઈ જયારે પણ ચૂંટણી આવે ત્યારે વસાહત ના મતદારો પોતના ગામ માં બુથ ની માંગણી કરે છે બોડેલી તાલુકાના ઘનપુર (છછાદ્રા)વસાહત  ના મતદાન મથક  બે કિલોમીટર ઉચ્છ નદી બીજી બાજુ છછાદ્રા ગામે આવતા મતદારો પગપડા જતા મતદારોમાં રોષ જોવા મળ્યો પોતાના ગામમાં મતદાનબુથ ન હોવાથી મતદારો બે કિલોમીટર જેટલું ચાલીને બુથ પર જઈ રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221206-WA0011-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *