Gujarat

બોડેલી તાલુકાનો ઓરસંગ નદી પરનો યોજવા આડ બંધ ઓવરફ્લો

ઉપરવાસમાં પડી રહેલા  ધોધમાર વરસાદને લઈ ઓરસંગ નદીમાં પાણી આવતા જોજવા ખાતે આવેલો આડબંધ ઓવરફ્લો થયો બોડેલી તાલુકાના જોજવા ખાતે નો આડ બંધ ઓવરફ્લો થતાં  સહેલાણીઑ પણ ઉમટી પડ્યું  વરસાદે ઉપરવાસ માં ધમાકેદાર એન્ટ્રી કરતાં નદી અને ડેમો માં પણ પાણીની આવક થતાં ખેડૂતોમાં આનંફ ની લાગણી જોવા મળી રહી છે તેવામાં છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં પણ પાણી આવતા બોડેલી નજીક જોજવા ખાતેનો આડબંધ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે
છોટાઉદેપુર જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે પરંતુ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ ખાબક્યો છે જેને લઈને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનું જોજવા આડ બંધ ઓવરફ્લો થયો છે આ સિઝનમાં બીજે કે ત્રીજી વખત આ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે
બોડેલી તાલુકાના   જોજવા ખાતે નો આડ બંધ ઓવરફ્લો થતાં કેટલાક સહેલાણીઑ પણ ઉમટી પડ્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20220811162059.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *