બોડેલી નજીક બાઇક સળગી સદનસીબે બાઇક સવારનો આબાદ બચાવ થયો હતો
બોડેલી ના ડભોઇ રોડ પર ચાલુ બાઇક મા આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી
બાઇક ની પાછળ આવતા કાર ચાલકે મદદ કરી આગને કાબુમાં લીધી હતી
બાઈકચાલક ગભરાઈ ગયો હોવાથી કારચાલકે તેની મદદ કરી હતી બાઈક ની આગને કાબૂમાં લીધા બાદ બાઇકચાલક એ રાહતનો શ્વાસ લીધો હતો
રસ્તા પર બાઇક ને આગ લાગતા ધુળ માટી નાખી આગને કાબુમાં લીધી હતી આ ઘટનામાં બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર