Gujarat

બોડેલી ના ઢોકલીયા ત્રણ રસ્તા પર  જાહેર શૌચાલય માં ગંદકીના તેમજ દારૂ ની કોથળીઓ ના ઢગલા.   બોડેલી તાલુકાના ઢોકલિયા ત્રણ રસ્તા પાસે જાહેર શૌચાલય માં ગંદકીના તેમજ દારૂ ની કોથળીઓ ના ઢગલા

છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી  તાલુકાના ઠોકલિયા પંચાયત દ્વારા થોડા સમય પહેલા જ ઠોકલિયામાં શૌચાલયનું બાંધકામ કરવામાં આવ્યું હતું.આ શૌચાલયમાં ગંદકી અને દારૂની કોથલીઓનાં ઢગલા જોવા મળી રહ્યા છે જેનાથી ખુબ જ દુર્ગંધ આવી રહી છે. આજુબાજુ રહેણાક તેમજ દુકાન ધરાવતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે, તેમના આરોગ્યનું પણ જોખમ ઉભું થયેલ છે.ગ્રામપંચાયત દ્વારા ગ્રામજનો જોડેથી સફાઈ વેરો લેવામાં આવે છે પરંતુ સફાઈ તો થતી જ નથી. ખરેખર શૌચાલય ગંદકી અને દારૂ નો અડ્ડો હોય તેવું લાગે છે.જો તાત્કાલિક તંત્ર દ્વારા આ બાબતે પગલાં ના લેવાય તો આજુબાજુના રહીશોના આરોગ્યની સામે જોખમ જોવા મળી રહ્યું છે
બોડેલી ના ઢોકલીયા ત્રણ રસ્તા પર  જાહેર શૌચાલય માં ગંદકીના તેમજ દારૂ ની કોથળીઓ ના ઢગલા.
  બોડેલી તાલુકાના ઢોકલિયા ત્રણ રસ્તા પાસે જાહેર શૌચાલય માં ગંદકીના તેમજ દારૂ ની કોથળીઓ ના ઢગલા જોવા મળી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220518-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *