બોડેલી પોલીસ દ્વારા બોડેલી નગરમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું બોડેલી પોલીસ સ્ટેશનથી બોડેલી અલીપુરા સહીત બોડેલી નગરના અલગ-અલગ વિસ્તારમાં બોડેલી પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાયું હતું તહેવારો દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ જળવાઈ રહે તે હેતુસર બોડેલી પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું બોડેલી પોલીસ સ્ટેશનથી અલીપુરા ચાર રસ્તા થી લઈને અલીપુરા જીઈબી કચેરી સુધી બોડેલી પોલીસ ના કર્મચારીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર