Gujarat

 બોડેલી પોલીસ દ્વારા લાયસન્સ ધારી હથિયારો જમા કરાવવાનું શરૂ કરવામાં આવ્યું

બોડેલી પોલીસે ચૂંટણીલક્ષી અટકાયતી પગલાં ભર્યા
લાઇસન્સધારી હથિયારો જમા કરાવાનું શરૂ કરવામાં આવ્યું બોડેલી કામગીરીમાં જોતરાઈ જતું હોય છે
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને બોડેલી પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓમાં સળવાયેલા આરોપીઓના જામીન લેવા માટેની કામગીરી પૂર્જેસમાં બોડેલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ચૂંટણીમાં કોઈ બબાલ ન થાય અને મતદાનથી પૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ચૂંટણીઓ જાહેર થતાં જ પોલીસ દ્વારા અને તંત્ર દ્વારા આજકાલથી પગલાં ભરવાને કામગીરી પૂરજોસમાં ચાલી રહી છે ત્યારે બોડેલી પોલીસ મથકમાં 110જી હેઠળ ના 411 અને 107 151 ના વર્ષ દરમિયાન ના અટકાયતી પગલાં ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને લાયસન્સ ધારી  હથિયાર જમા કરાવવા માટેની પણ બોડેલી પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20221110093647.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *