Gujarat

બોડેલી પોલીસ સ્ટેશન ખાતે બોડેલી પીએસઆઈ ના અધ્યક્ષતામાં શાંતિ સમિતિ બેઠક નું આયોજન કરાયું

 

રમઝાન ઈદ અને પરશુરામ જયંતીના પર્વને લઈ બોડેલી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું
હાલ માં ચાલી રહેલામ મુસ્લિમ સમાજ ના તેહવાર રમજાન તમેજ હિન્દૂ સમાજ ના પરશુરામ જયંતિ પર્વ નિમિતે બોડેલી પોલીસ સ્ટેશનમાં ખાતે બોડેલી પી.એસ.આઇ ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું શાંતિપૂર્ણ માહોલ માં ઉત્સવ ઉજવાઇ કાયદો વ્યવસ્થા જળવાઈ તેમ બોડેલી પીએસઆઇ દ્વારા જણાવવામાં આવ્યું હતું
શાંતિ સમિતિની બેઠકમાં બોડેલી હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ ઠોકલિયા ના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા
બોડેલી પીએસઆઇ દ્વારા શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરવા માટે અપીલ કરવામાં આવી હતી

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20220501165023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *