Gujarat

બ્રિટનના કમિશનર અને તેમના ધર્મપત્ની લાઠી બાબરાના ધારાસભ્ય અને અમરેલી માજી સાંસદ વિરજીભાઈ ઠુંમરના ગામ વાવડી રોડ મુકામે પધારેલ

બ્રિટનના કમિશનર અને તેમના ધર્મપત્ની લાઠી બાબરાના ધારાસભ્ય અને અમરેલી માજી સાંસદ વિરજીભાઈ ઠુંમરના ગામ વાવડી રોડ મુકામે પધારેલ અને ઠુંમર પરિવારના કુળદેવી મા ખોડીયાર ના હવનમાં પધારી અને પ્રસાદ સાથે લીધેલ જેથી પ્રભાવિત થયેલ અને એક પ્લાન્ટ ધોલેરામાં  બે લાખ  કરોડના ખર્ચે  સ્થાપવા જઈ રહ્યા છે તેઓ જ પ્લાન્ટ વિરજીભાઈ ની રજૂઆતને લઈ અમરેલી જિલ્લામાં સ્થપાય તે માટે તેઓ સહમત થયેલ જેથી વિરજીભાઈએ ખૂબ ખૂબ અભિનંદન આપેલ છે અને તેઓ નુ સ્વાગત કરવામાં આવેલ છે જે સમયે અમરેલી કુકાવાવવડીયાના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી ઉપસ્થિત રહેલ અને વાવડી ગામના ઠુંમર કુટુંબના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

IMG-20221029-WA0044.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *