Gujarat

ભાઈલાકુઈ થી ઉંજા  પગપાળા સંઘ રવાના

રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ભાઈલાકુઈ ગામ થી સતત અગિયારમાં વર્ષે પણ ભાઈલાકુઈ  પાટીદાર યુવક મંડળ પગપાળા સંઘ ધજા લઈને ના જયઘોષ સાથે રવાના થયા હતા.

IMG-20220101-WA0089.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *