આ વખતે વનવાસી ક્ષેત્રમાં મતદારો પરિવર્તન ઈચ્છે છે – રામસિંહ બારડ
વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સૌ પક્ષ પોતાના કાર્યાલયનું શુભારંભ કરી રહી છે ત્યારે આજ રોજ અંબાજી ખાતે ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી કાર્યાલય નું શુભારંભ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને સૌવ પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા વિધાનસભા 10 ના ઇન્ચાર્જ રામસિંહ બારટડે જણાવ્યું હતું કે આ વખતે દાંતા તાલુકામાં અમે કમલ ખેલાવીશું અને બહુ જંગી બહુમતી લેડથી આ વિધાનસભા જીતીશું અને દાંતા તાલુકામાંથી દિલ્હી ખાતે કમળને નરેન્દ્ર મોદી સાહેબને અર્પણ કરીશું અને વનવાસી ક્ષેત્રમાંથી પણ અમને મોટો આવકાર મળી રહ્યો છે એ જોઈ લાગી રહ્યું છે કે આ વખતે વનવાસી ક્ષેત્રમાં પણ મતદારો પરિવર્તન ઈચ્છે છે અને કાર્યાલય શુંભ આરંભમાં વિધાનસભા ઇન્ચાર્જ રામસિંહ બારોટ એલ કે બારોટ રેખાબેન ખાણેચા તથા પૂર્વ વિધાનસભા ઉમેદવાર ગમાભાઈ ખરાડી અને અંબાજી શહેર પ્રમુખ ઇન્દરલાલ ગુજર તથા સર્વે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*
One attachment • Scanned by Gmail