– સાવરકુંડલા ખાતે *શ્રી ભક્તિરામ બાપુ* તથા સાવરકુંડલા શહેર ભાજપ *પ્રમુખ શ્રી પ્રવિણભાઈ સાવજ* તથા અમરેલી જિલ્લા ભાજપ ના અનુજાતી મોરચા ના *પ્રમૂખ શ્રી કેશુભાઈ વાઘેલા* ના અઘ્યક્ષ સ્થાને માનવ મંદિરે હરી ના બાળકોને આઈસ્ક્રીમ વિતરણ કર્યું તથા,
*શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવિણભાઈ સાવજ દ્વારા ૧૦૪ વખત રક્તદાન કરવા બદલ માનવ મંદીર ના મહંત શ્રી ભક્તિરામ બાપુ દ્વારા વિશેષ સન્માનિત કર્યા…*
આ કાર્યક્રમ માં વિશેષ ઉપસ્થિતિ, જિલ્લા પંચાયત ના સિંચાઇ પશુપાલન ચેરમેન શ્રી કાળુભાઇ ફિંડોલીયા, મહામંત્રી શ્રી વિજયસિંહ વાઘેલા, શ્રી હસુભાઈ ખેતલિયા, શ્રી લલિતભાઈ મારું, યુવા પ્રમૂખ શ્રી અનિરુદ્ધ સિંહ રાઠોડ, મહામંત્રી શ્રી ધર્મેન્દ્ર જોશી, શ્રી સજુભાઈ ખુમાણ, શ્રી જે. ડી. વાળા, શ્રી જયંતભાઈ હેલયા, શ્રી સંજય જેઠવા, શ્રી બળવંતભાઈ મહેતા, પત્રકાર શ્રી સૂર્યકાંતભાઇ માલિક, શ્રી ઇન્દ્રજીતભાઇ કોટિલા, શ્રી યોગેશભાઈ વાઘેલા, શ્રી જીગરભાઈ, શ્રી ભરતભાઈ ગેડીયા, શ્રી ગૌતમ સાવજ સહિત કાર્યક્રમ માં ઉપસ્થિતિ રહ્યા હતા આ કાર્યક્રમ નું આયોજન લલીતભાઈ મારું તથા તેની ટીમ દ્વારા કરવા માં આવ્યું હતું


