Gujarat

ભેંસાણના ચુડા ગામે બ્રહ્મ આગેવાનોનું સન્માન કરાયું

મુકુંદભાઇ રામેશ્વરભાઇ જોશી તથા અનિલાબ ન મુકુંદભાઇ જોશી તથા જલ્પાબેન બીપીનભાઇ મહેતાના યજમાન પદે અને ભેંસાણના ચુડા ગામ સમસ્ત આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં પધારેલ મહેમાન મુકતાનંદજીબાપુના શિષ્ય અમૃતાનંદજીબાપુ વાઘણીયા, વિસાવદર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તથા રાજગોર બ્રાહ્મણ સંઘના ઉપપ્રમુખ ના પૂર્વ પ્રમુખ છેલ બાપા જોશી, જુનાગઢ જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કે.ડી. પંડય, મહામંત્રી મહેશભાઇ જોશી, મહાનગર પ્રમુખ જુનાગઢ પ્રફુલભાઇ જોશી, યુવા પાંખના પ્રમુખ મેહુલભાઇ દવે, બધા મહેમાનોનું ભેંસાણતાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના મહામંત્રી અમિતભાઇ વેગડા, પંકજભાઇ વેગડા અને મુકુંદભાઇ જોશીએ સ્વાગત કર્યુ હતું.
જણાવવાનું કે શ્રી મહાકાળી માતાજીની અસીમ કૃપાથી સમસ્ત ચુડા ગામ તથા શ્રી
કથાના મુખ્ય યજમાન શ્રી મુકુંદભાઈ રામેશ્વરભાઈ જોષી (નવસારીવાળા)
શ્રીમદ્ દેવી ભાગવત
(મોટી કુંકાવાવ વાળા) શાસ્ત્રી શ્રી જયકાંતલાલજી
બકુલભાઈ ધાધલ
દેવાભાઈ વસોલીયા
ભાવેશભાઈ વેગડા
 રમેશભાઈ વેકરીયા
વિનુભાઈ વેગડા
 દિપકભાઈ ગોંડલીયા
હાર્દિકભાઈ ગોંડલીયા
રમેશભાઈ વેગડા મુકેશ વેગડા પારસ વેગડા
 તથા શ્રી મહાકાળી ગરબીમંડળ  ના તમામ  સભ્ય
રિપોર્ટ રસિક વેગડા  મોટીકુકાવાવ

IMG-20220330-WA0001.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *