Gujarat

ભેંસાણ તાલુકા ના કરિયા ખાતે નવ નિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડ નું ખાતમુર્હત કરાયું

 

જૂનાગઢ જિલ્લા ના ભેંસાણ તાલુકા ના કરિયા ગામે નવા બનેલા ક્રિકેટ ગ્રાઉન્ડ નું આજરોજ ખાતમુર્હત કરાયું હતું જેમાં તાલુકા નું મોટુ સૌ પ્રથમ નવ નિર્મિત
ગ્રાઉન્ડ નું ગામના યુવા ક્રિકેટરો માટે ખુલ્લું મુકાયું હતું જેમાં આગામી દિવસો માં યુવા ક્રિકેટરો ક્રિકેટ ની મોજ માણી શકશે. જેમાં આ કાર્યક્રમ માં જિલ્લા પંચાયત ના સદસ્ય અનુભાઈ ગુજરાતી ના હસ્તે ખાતમુર્હત કરાયું હતું.આ પ્રસંગે જિલ્લા ભાજપ કોશાધ્યક્ષ પ્રવીણભાઈ વાધેલા તેમજ તાલુકા વિકાશ અધિકારી સાહેબ તેમજ ગામના સરપંચ ઉપ સરપંચ,ગ્રામ પંચાયત સદસ્યો તેમજ યુવા ક્રિકેટરો ગ્રામજનો સહીત ના મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1656077802015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *