રવિવારે ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા પાનવડ રાયપુર તેમજ અન્ય મતદાર મથકો પર જિલ્લા કલેકટરે મુલાકાત લીધી હતી અને તપાસણી કરી હતી અને વધુમાં વધુ મતદાર યાદી સુધારણા થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર સાથે વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કલેકટરે મુલાકત તપાસની કરી હતી અને અઘિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

