Gujarat મતદારોનુ મતદાન મથક પર ગુલાબના ફૂલ સાથે સ્વાગત… Posted on December 1, 2022 Author Admin Comment(0) જૂનાગઢ શહેરના મોતીબાગ પાસે આવેલ કનેરિયા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવતર અભિગમ સાથે મતદારોને આવકારવા માટે મતદારે ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેને લઈને મતદારોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.