મ્હે ભાવનગર રેન્જ આઇ.જી.પી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા મ્હે.પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાથી જુગર બધી દુર કરવા માટે સધન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર /દારૂની કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે મરીન પીપાવાવ પો.સ્ટે.ના પો સબ.ઇન્સ શ્રી ડી.બી.મજીઠીયા ની સુચના નીચે મરીન પીપાવાવ પોર્સ્ટ ના ચાંચ ઓપી ના અના હેડ કોન્સ જનકભાઇ એમ ડાંગર તથા પોલીસ ટીમે ચાંચ ગામેથી જાહેરમા હારજીતનો જુગાર રમતા છ(૬) ઇસમોને રોકડ રૂપીયા ૧૪૬૭૦/- મુદામાલ સાથે પકડી પાડી તેઓન વિરૂધ્ધમા મીરીન પીપાવાવ પોર્સ્ટ મા ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાયહી કરેલ છે.
*પકડાયેલ આરોપીઓ*
“(૧) નિતશભાઇ જેન્તીભાઇ મકવાણા ઉ.વ.૩૦ ધંધો મજુરી રહે.બાવળીયા વિસ્તાર ચાંચ તા.રાજુલા જી.અમરેલી
(૨) ખોડાભાઇ જેરામભાઇ શીયાળ ઉ.વ.૨૫ ધંધો મજુરી રહે.પાટડા વિસ્તાર ચાંચ તા.રાજુલા જી.અમરેલી
(3) કનુભાઇ સતાભાઇ ચાંહાણ ઉ.વ.૨૪ ધંધો મજુરી રહે.નાવાણીયા પરા ચાંય તા.રાજુલા જી.અમરેલી પાસેથી
(૪) વિક્રમભાઇ ઞાડાભાઇ ચૌહાણ ઉ.વ.૨૩ ધંધો મજુરી રહે બધાયોક વિસ્તાર ચાંચ તા.રાજુલા જી.અમરેલી
(૫) માનસંગભાઇ રાજાભાઇ જોળીયા ઉ.વ.૨૪ ધંધો મજુરી રહે.એરટેલ ટાવર પાસે ચાંચ તા.રાજુલા જી.અમરેલી
(૬) સુખદેવભાઇ વિજાભાઇ શીયાળ ઉ.વ.39 ધંધો મજુરી રહે.નવાણીયા વિસ્તાર ચાંચ તા.રાજુલા જી.અમરેલી
આ કામગીરી અના હેડ કોન્સ જનકભાઇ મીઠાભાઇ ડાંગર તથા પો કોન્સ ધર્મેન્દ્રકુમાર બંસીદાસ નિમાવત આર્મ હેડ કોન્સ ઇન્દ્રજીતસિંહ પૃથ્વીસીહ ગોહલી તથા પીપાવાવ પોલીસ ટીમ દ્રારા કરવામા આવેલ છે.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા