લોકેશન.ખેડા-મહુધા
રીપોર્ટર.નિસાર શેખ
કોહિનૂર હાઈસ્કૂલમાં મહુધા મુકામે તાલુકા કક્ષાનો કારકિર્દી કાર્યક્રમ રાજ્ય સરકાર અને ખેડા જિલ્લા શિક્ષણ અધિકારીના ઉપ ક્રમે યોજવામાં આવ્યો હતો.આ અવસરે મહુધા વિધાનસભાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર મહુધા પાલિકાના પ્રમુખ મિનાજ બાનું મલેક ટી.પી.ઇ.ઓ.લીલાવતી બેન રોજગારી કચેરી અધિકારી પશુપાલન અધિકારી આઈ.ટી.આઈ. મહુધા ના પ્રતિનિધિ તેમજ મહુધા તાલુકાના લગભગ તમામ હાઇસ્કૂલના આચાર્ય , એમ.ઈ.ટી ટ્રસ્ટ નાં સભ્ય હનીફ ભાઈ મલેક હાજર રહ્યાં હતાં આ કાર્યક્રમમાં તમામ નું સ્વાગત કરવામ આવું હતું શિક્ષણ મંત્રીઓના ઓનલાઈન વિડીયો સંદેશ થી વિદ્યાર્થીઓએ કાર્યક્રમ નિહાળ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મીનાવાડા હાઈસ્કૂલ નાં આચાર્ય ડી.જે.રાણા દ્વારા કરવામાં આવ્યું હતું


