નિસાર શેખ ,મહુધા
મહુધા કોહીનૂર હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧૦,૧૧,૧૨ નાં વિધાર્થીઓને રસી નો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો જેમાં ધોરણ ૧૦,૧૧,૧૨ નાં કુલ ૧૦૨ વિધાર્થીઓને રસી નો બીજો ડોઝ મુકવામાં આવ્યો હતો કોહીનૂર હાઈસ્કૂલ નાં આચાર્ય નાસીર હુસેન મલેક તથા કોહીનૂર હાઈસ્કૂલ નાં સ્ટાફ ગણ ઊપસ્થિત રહ્યાં હતાં


