નિસાર શેખ.મહુધા
મહુધા તાલુકાના પોરડા મુકામે 1.10 કરોડ રૂપિયા નાં સી.સી.રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી નટુભાઈ સોઢા , જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ જયંતિભાઈ સોઢા , તાલુકા પંચાયત પ્રમુખ નાં પ્રતિનિધિ રાયસિંગ ભાઈ પરમાર , તાલુકા મહામંત્રી નરસિંહ ભાઈ ભોજાણી , ઉપ પ્રમુખ અલ્પેશ ભાઈ વાધેલા , મંત્રી યોગેશભાઈ , પુર્વ પ્રમુખ અર્જુન સિંહ વાધેલા , પોરડા ગામનાં સરપંચ પટેલ હિતેન્દ્ર ભાઈ , પંચાયત સભ્યો , ગામનાં આગેવાનો તેમજ આવેલા આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં અને આવેલા આગેવાનો ને સરપંચ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું