Gujarat

મહુધા નગરપાલિકા વોર્ડ નંબર ૬ માં સી.સી .રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું.

નિસાર શેખ,મહુધા
મહુધા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૬ નાં સભ્યો દ્વારા રજુઆત ધ્યાને લઈ રબારી વાસ,પટેલ ખડકીમાં,ઉદરીયા ભાગોળ સી.સી.રસ્તાનું અને પેવર બ્લોક નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મિનાઝ બાનું મલેક,ઉપ પ્રમુખ સાહિદખાન પઠાણ (એડવોકેટ),કારોબારી ચેરમેન નાયદાબાનું કાજી,પાલિકા સભ્ય રૂપેશભાઈ રાઠોડ,ભાવનાબેન સહિત નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં

IMG-20220112-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *