નિસાર શેખ.મહુધા
મહુધા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ( A.S.I ) એ.એસ.આઈ અબ્દુલ સત્તાર અકબર મિયાં મલેક વય નિવૃત થતાં મહુધા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ( P.I ) પી.આઈ કે.એસ.દવે અને ( P.S.I ) પી.એસ.આઈ જી.કે.ભરવાડ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે મહુધા સામુહિક આરોગ્ય કેન્દ્રના ડો.વિકાસ ભાઇ પટેલ તેમજ મહુધા પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો તેમજ મહુધા પોલિસ સ્ટેશન નાં સ્ટાફ દ્વારા ભોજન સમારોહનું પણ આયોજન કરવા