Gujarat

મહુધા મતવિસ્તારના ધારાસભ્ય નાં હસ્તે નોન પ્લાન ડામર રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું

નિસાર શેખ,મહુધા
મહુધા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી ઈન્દ્રજીતસિંહ પરમારનાં હસ્તે ખુટજથી સુંઢા વણસોલ ગામને જોડતાં નોન પ્લાન ડામર રસ્તાનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રસંગે ખુટજ ગામનાં સરપંચ,ઉપ સરપંચ,ગ્રામ પંચાયત નાં સભ્યો,ગ્રામજનો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં

IMG-20220202-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *