Gujarat

મહુધા માં દ્વારા ઈમામે હુસેન ( ર.દી.અ ) શહાદતની યાદમાં ચાલીસા નિમિતે પોગ્રામ યોજાયો

નિસાર શેખ.મહુધા
ખેડા જિલ્લાના મહુધા ખાતે H Y C ગ્રુપ દ્વારા ઈમામે હુસેન ( ર.દી.અ ) શહાદતની યાદમાં ચાલીસા ના પોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું.
 તાજીયા , ઝુલ્ફીકાર અને રફીઈ નું એકજ સ્થળે પ્રોગ્રામ રાખીને કરબલા ના શહીદો ની યાદમાં પોગ્રામ યોજાયો હતો. આ અવસરે H Y C નાં પ્રમુખ યાસીન ખાન પઠાણ ( એડવોકેટ ) , ડી.એમ.પરવાના , શાહરૂખ , નવેદ , ખલીલ , માહિર , સહેઝાદ , સોહિલ , ઈમરાન , સાહિલ , અયાન , મહંમદ , માસુમ , માજીદ પરવાના , ખિજજર ખાન પઠાણ ( એડવોકેટ ) , ઈરસાદ પેઈન્ટર દ્વારા મહુધા નાં અગ્રણીઓ ફારૂક ભાઈ શેખ તેમજ રફીક ભાઈ ખલીફા ના ઓનું ફુલ હાર પહેરાવી અને સન્માન કરવામાં આવ્યું હતું તથા સ્થાનિક લોકોએ પણ ઉપસ્થિત રહીને ઈમામે હુસેન ( ર.દી.અ ) શહાદતની યાદ મનાવવામાં ઉત્સાહ પૂર્વક જોડાયા હતાં

IMG-20220919-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *