Gujarat

મહુધા વિધાન સભા ના કોગ્રેસ ના ઉમેદવાર ઈન્દ્રજીતસિંહ પરમારે કર્યુ મતદાન 

ખેડા જિલ્લા મા કોગ્રેસ નો ગઢ કહેવાતી અને સતત 6 ટર્મ થી કોગ્રેસ ની જીત થાય છે  ત્યારે  આ વખતે પણ ઘરે થી આશીર્વાદ લઈને ઈન્દ્રજીતસિંહ પરમારે પોતાના ગામ સણાલી મા સવારે 11.00  વાગ્યે મતદાન કર્યુ હતું અને જીત નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર : નિસાર શેખ,મહુધા

IMG-20221205-WA0048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *