નિસાર શેખ,મહુધા
મહુધા કોલેજ ખાતે ચારૂસેટ યુનિવર્સિટી અને મહુધા કેળવણી મંડળ દ્વારા આયોજિત નિષ્ણાંત ડોક્ટર દ્વારા ઓથોપેટીક અને ફિઝીયોથેરાપી નિદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પ માં શરીરના ખભાનો દુખાવો કાંડા નો દુખાવો ગરદન નો દુખાવો કમરનો દુખાવો મણકા ના દુખાવા ને લગતી સારવાર કરવામાં આવી હતી આ પ્રસંગે કોલેજ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો એ નિદાન કેમ્પનો લાભ લીધો હતો.