અમદાવાદના ભરવાડ સમાજનાં દિનેશભાઈ ભરવાડ તથા મુસ્લિમ સમાજના મહેમદાવાદના બાંગી સાહબના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે કરીમભાઈ મલેક, ખીમજીભાઈ ભરવાડ, ભુવાજી, યાસીનભાઈ તલાટી, લાલા સૈયદ, બાબર, હુમાયુ, રાજુ પટેલ, આકાશ સોની, મેહમુદભાઈ મલેક, સલીમ મીરઝા, આબીદભાઈ, ફરીદખાન, મફાભાઈ,સરવર, રફીકબાપુ, ઈમરાન, જુબેર સોએબ મલેક, મઝીદ ચાચા, સંજયભાઇ પ્રજાપતિ, જે.ડી ડામોર સાહેબ શિક્ષક ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર – મકસુદ કારીગર,કઠલાલ