Gujarat

માંગરોળના દિવાસા ગામેથી આજક સુધીનો બનતો ડામર રોડના કામમાં લોટ પાણીને લાકડા કામમાં ભ્રષ્ટાચાર ના આક્ષેપો સાથે દિવાસા ગામના લોકો દ્વારા આ રસ્તાના કામને રોકવા ઉચ્ચ કક્ષાએ લેખીત ફરીયાદ કરવામાં આવી છે,, 

દિવાસા ગામલોકો દ્વારા રસ્તો કરાયો ચક્કાજામ
કામ નહી રોકાતા ગામલોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા
દિવાસા ગામેથી આજક ગામ સુધી બનતા ડામર રોડનું કામ લોટ પાણી ને લાકડા જેવું થતું હોવાનું જણાવી રહ્યા છે ગ્રામજનો
કામ માં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો દિવાસા ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે,,
ખરેખર આ બાબતેથી ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવા ગામલોકો માંગ કરી રહ્યા છે
તો ખરેખર આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાશે કે પછી ભીનું સંકેલાઇ જશે તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઇ રહ્યા છે  આ કામ જેે અધિકારી ની અંડરમા આવતું હોય તેવા અધિકારી ને સસ્પેન્ડ કરવામાં આવે તેવી ગુજરાત ની વિકાસ સીલ સરકાર પાસે કરવામાં આવી છે અને આ કામના કોન્ટ્રાક્ટર ને બ્લેક લિસ્ટ મા મૂકવામાં આવે તોવી માંગણી ગામના લોકો દ્વારા કરવામાં આવી છે,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

20220313_173240.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *