ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગ ના માંગરોળ ડેપોમાં મુંબઈ વસઈ સ્થિત ગુજરાતી રંગભૂમિના પ્રખ્યાત કલાકાર શ્રી રાજશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી દ્વારા મુસાફરો ને દુર થિ વાચિ શકે તે હેતુથી માંગરોળ એસ.ટી ડેપો માથિ ઉપડતી માધવપુર અંબાજી માંગરોળ ભાવનગર માંગરોળ નારાયણ સરોવર માંગરોળ રાધનપુર માંગરોળ જામનગર માંગરોળ સૂરેદ્રનગર અમદાવાદ માંગરોળ રાજકોટ સહિત લોકલ ટ્રીપ પર વેરાવળ માંગરોળ જામનગર માંગરોળ જુનાગઢ માંગરોળ વેરાવળ ની એસ.ટી બસો માટે એસટી બસ માં ફ્લેક્સ બેનર્સ ના ડિજિટલ રૂટબોર્ડ મુંબઈ વસઈ રહેતા ગુજરાતી ફિલ્મ અભિનેત્રી રાજેશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી એ સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સતીકુંવર સેવા સમિતી ના સોની યોગેશ પ્ર્ભુદાસ સતીકુંવર પાયલ બેન પારેખ નાં સહકાર થી માંગરોળ ડેપો મેનેજર શ્રી આર કે મગરા પ્રકાશ ભાઈ સોલંકી દ્વારા મુસાફરો ની સુવિધા રુપી કાર્યમાં સહભાગી બન્યા હતા,, રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ
