Gujarat

માંગરોળ ભાજપ કાર્યાલય ખાતે  ભાજપ દ્વારા કોંગ્રેસ ના પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

માંગરોળ ભાજપ કાર્યાલય ખાતે ભાજપના તમામ  મોરચા ના કાર્યકરો દ્વારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી  સાથે  થયેલા બનાવ નો વિરોધ કરી રેલી કાઢી સુત્રોચ્ચાર કરી કોંગ્રેસ ના પુતળા નુ દહન  કરવામાં આવ્યુ હતું. ભારત ના યશસ્વી પ્રધાન મઁત્રી નરેંદ્ર મોદી  નુ ગઈ કાલ પંજાબ માં જે ઘટના બની છે તેના  અનુંસંધાન માં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં ભાજપ ના હોદ્દેદારો કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા,, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20220106-WA0155.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *