Gujarat

માંગરોળ,, માંગરોળ ટી આર બી જવાન છેલાણા જયેશભાઈ, ચુડાસમા રવિરાજ સિંહ લીમડાચોક મા ફરજ બજાવતા હતા

માંગરોળ,, માંગરોળ ટી આર બી જવાન છેલાણા જયેશભાઈ, ચુડાસમા રવિરાજ સિંહ લીમડાચોક મા ફરજ બજાવતા હતા તે દરમ્યાન એક રૂપિયા ૨૦,૦૦૦, નો સેલ્ફ નો ચેક મળતા મૂળ માલિકને શોધી ને પરત કરી માંગરોળ ના જુવાનો એ માનવતા ની મહેક પથરાવી છે અભિનંદન,, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20220311-WA0077.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *