માંગરોળ શહેર ભાજપ દ્વારા અપ્સરા માતાજીના મંદિર ખાતે ટિફિન બેઠક યોજવામાં આવેલ સાથે આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ સરકારશ્રીની યોજના વિશે ચર્ચા કરવામાં આવેલ. આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, શહેર ભાજપ પ્રભારી ભરતભાઈ ચારિયા, મહામંત્રી ધનસુખભાઈ હોદાર, આશિષભાઈ પંડ્યા, નગરપાલિકા ઉપપ્રમુખ મનોજભાઈ વિઠલાણી, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, શહેર ભાજપ સંગઠન, મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહેલ….
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


