Gujarat માણાવદરની સાડા પાંચ વર્ષની બાળકીએ હરણી રોજું રાખી ખુદાની બંદગી કરી. Posted on April 30, 2022 Author Admin Comment(0) માણાવદર જુમ્મા મસ્જિદ પાસે રહેતાં કાઝી મહમદ જુનેદ ની દીકરી”રિફઅત” એ સાડા પાંચ વર્ષની નાની વયે પવિત્ર રમઝાન માસમાં “રોજુ” રાખી ખુદાની બંદગી કરતાં સૌ કોઈએ આ બાળાને અભિનંદન પાઠવ્યા હતા. તસવીર અહેવાલ જીગ્નેશ પટેલ માણાવદર વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.