માણાવદર તાલુકામાં છેલ્લા 72 દિવસથી આધાર કાર્ડ ની કામગીરી બંધ ત્યારે આમ આદમી પાર્ટી પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણભાઈ રામની આગેવાનીમાં જિલ્લા ટીમ તેમજ માણાવદર તાલુકા પાર્ટીના હોદ્દેદારોને કાર્યકરો સાથે રહી આવેદનપત્ર આપતા તે પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ નવનિયુક્ત મામલતદાર કે.જે મારું સાહેબે આધાર કાર્ડના ઝળહળતા પ્રશ્નને તાત્કાલિક ઉકેલ લાવ્યો હતો તે બદલ આમ આદમી પાર્ટી માણાવદર તેમજ આમ આદમી પાર્ટીના દરેક હોદ્દેદારોને કાર્યકરો તેમનો આભાર વ્યક્ત કરે છે અને આ પાર્ટીના કાર્યકરોની ઉમદા ધગજ અને નિષ્ઠા વાન મહેનત રંગ લાવી અને આધાર કાર્ડની કામગીરી માણાવદર ખાતે આવેલી આઈ. સી .ડી એસ ઓફિસ એસ.બી.એસ કોલોની માણાવદર ખાતે તારીખ 19/3/2022 રોજ ચાલુ થયેલ છે
અહેવાલ – દિપક રાજા – માણાવદર


