Gujarat

માણાવદર ના યુવા પત્રકાર દિપક રાજા ની દિકરી ધ્રુવી રાજા બર્થ ડે      

માણાવદર ના યુવા પત્રકાર દિપક રાજાની લાડકવાયી દિકરી ધ્રુવી રાજાનો આજે જન્મ દિવસ છે. સ્વીટ – સ્વીટ ધ્રુવી આજે પેલા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે.
ત્યારે પિતા – દિપકભાઈ અને માતા – માનસીબેન
 દાદા – ભુપતભાઈ અને દાદી – દર્શનાબેન તેમના દિકરી માટે  બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. તેમજ સગા સબંધિઓ દ્રારા શુભ આશિષોની વર્ષા થઈ રહી છે. તુમ જીઓ હજારો સાલ…સાલકે…દિન હો…પચાસ હજાર…ના શુભ વાકયોથી સોશ્યલ મીડીયામાં પ્રિય…ધ્રુવીને જન્મ દિવસની શુભ કામના પાઠવી રહયા છે.
તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદર

IMG-20221205-WA0181.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *