માનવ સેવા મન બુદ્ધિ મહિલા આશ્રમ માં બોપર નું ભોજન (સમઢિયાળા) બોટાદ
——————————–
શ્રી માં ભવાની સેવા ગૃપ
ગુજરાત યુવા સંગઠન અને સમાજ સેવા કેન્દ્ર
દર અઠવાડિયાં ની જેમ આજેપણ માનવ સેવા આપવા આવી હતી જેમાં આજે *માનવ સેવા મન બુદ્ધિ મહિલા આશ્રમ* માં બોપર નું ભોજન આપવા માં આવ્યું હતું,આ સેવા કાર્યમાં જનસેવક રાજુ જુંજા, હિરેનભાઈ દુધાત્રા, સોનલબેન ડાંગરીયા, કરણ જુંજા, ધનરાજ ઝાલાવડીયા હાર્દિકભાઈ સરવૈયા નીરવભાઈ ચૌહાણ હરદીપસિંહ જાડેજા હેરીભાઇ સોલંકી વિજયભાઈચૌહાણ અંકિત ભાઈ પટેલ મૌવલિકભાઈ પટેલ શોભનાબેન ચૌહાણ હાજર રહ્યા હતા