Gujarat

 માલધારી સમાજ દ્વારા કેશોદ નજીક ના પાણીદ્રા મુકામે આવતીકાલે લાખો ની  જન મેદની સાથે  ધર્મસભા ની તડામાર તૈયારી કરી 

સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
કેશોદ નજીક ના પાણીધ્રા મા માલધારી સમાજ દ્વારા ધર્મસભા ની તડામાર તૈયારી કરી રહ્યા છે ત્યારે આ બાબતે ગિર સોમનાથ થી
રામ ભાઈ કવિરાજ  દ્વારા મળેલ વિગતો મુજબ  આ ધર્મ સભા અંતર્ગત
ગિર બરડો આલેચના  રબારી ચારણ ભરવાડ સમાજ દ્વારા
પરમ પુજય ભુવા આતા શ્રી ઓ ત્થા પ.પૂ સંતો મહોંતો અને પ.પુ આઈ માશ્રી ની ઉપસ્થિતિ મા
ધર્મ સભા માટે તડામાર તૈયારી ઓ ચાલી રહી છે હોવાની વિગતો સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું

IMG-20220908-WA0173.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *