Gujarat

માલવણ અને પડાલ ગામે સ્વચ્છતા રેલી યોજાઈ..

રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ગળતેશ્વર તાલુકાના માલવણ અને પડાલ ગામે આજે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાના આશય રેલી યોજાઈ હતી. આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા આયોજિત આ રેલીમાં બન્ને શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આંગણવાડીના કાર્યકરો, આશાદીપના નિયામક તથા સ્ટાફ જોડાયો હતો.
પ્રસ્તુત રેલીમાં જોડાયેલા વિદ્યાર્થીઓએ બેનર તથા પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરીને ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા જાગૃત કર્યા હતા.

IMG-20220922-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *