Gujarat

મેંહદી તે વાવી આંગણે એનો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો બોડેલીમાં ચોથા નોરતાની થઈ જમાવટ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના ચોથા નોરતે બોડેલી અલીપુરા મા થઈ જમાવટ
બોડેલી અલીપુરા  ગંગાનગર સોસાયટી માં નવરાત્રિના ચોથા દિવસે પણ ઠેર ઠેર ગરબાની જમાવટ ખેલૈયો માં ઉત્સાહ જોવા મળ્યો
  આજે નવરાત્રિનાં ચોથા દિવસે  માતાજીની આરતી ઉતારી ગરબાનો પ્રારંભ કરાવ્યો હતો
 બોડેલી અલીપુરા ઢોકલીયા પથકમાં નવરાત્રીનો ઉત્સાહ હવે ચરમસીમા પર પહોંચ્યો છે. ચોથા નોરતે બોડેલીના અલીપુરા ખોડીયાર માતાના મંદિર પાસે ગંગાનગર સોસાયટી મોહન નગર ગરબાની જોરદાર જમાવટ થઈ હતી. બોડેલી વાસીઓ મન મૂકીને ગઈકાલે રાત્રે ગરબા કર્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220930-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *