Gujarat

મોટર સાયકલ ચોરી કરતા ઇસમને ચોરીના કુલ -૧૭ મોટરસાયકલ, કિં.રૂ.૫,૬૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, વાહન ચોરીના – ૮ ગુનાઓ ડીટેક્ટ કરતી અમરેલી એલ.સી.બી.

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબનાઓએ મિલકત સબંધી વણશોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલી, આરોપીઓને પકડી પાડવા તથા ચોરીનો મુદ્દામાલ રીકવર કરી, તેના મુળ માલિકને મિલકત પાછી મળી રહે, તે માટેના સઘન પ્રયત્નો હાથ ધરવા સુચના અને માર્ગદર્શન આપેલ.
→ પકડાયેલ આરોપી
ગૌતમ ઉર્ફે ગોકળ કાળુભાઇ સુદાણી, ઉ.વ.૩૨, રહે. સાકરપરા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી
→ પકડાયેલ મુદ્દામાલ
હોન્ડા એક્ટીવા-ર, હોન્ડા યુનિકોર્ન-૩, હોન્ડાં શાઇન-પ, હીરો સ્પ્લેન્ડર પ્લસ – ૪, હીરો પેશન પ્રો-૩ મળી કુલ ૧૭ મોટર સાયકલ, જેની કિં.રૂ.૫,૬૩,૦૦૦/- નો મુદ્દામાલ.
→ ગુનો કરવાની પધ્ધતિ
પકડાયેલ આરોપી અવાર નવાર સુરત ખાતે જતો હોય અને અવાવરૂ તથા પાર્કીંગમાં પડેલ મોટર સાયકલો કે જેમાં હેન્ડલ લોક લગાડેલ ન હોય તેવા મોટર સાયકલોમાં ડુપ્લીકેટ ચાવી લગાડી અથવા ડાઇરેક્ટ કરી, મોટર સાયકલોની ચોરી કરતો હતો.
→ પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ
પકડાયેલ આરોપી ગૌતમ ઉર્ફે ગોકળ કાળુભાઇ સુદાણી વિરૂધ્ધ ભીલાડ પો.સ્ટે. જિ.વલસાડ ગુ.ર.નં. ૩૩૦/૨૦૧૯, પ્રોહી એક્ટ કલમ ૬૫(એ), ૬૫(ઇ),, ૮૧, ૯૮(૨) મુજબનો ગુનો નોંધાયેલ છે તથા સુરત શહેર કાપોદ્રા પો.સ્ટે.માં તેના વિરૂધ્ધ સને ૨૦૨૦ માં સી.આર.પી.સી. કલમ ૧૦૭ મુજબ અટકાયતી પગલા લેવાયેલ છે.
→ પકડાયેલ આરોપીએ ચોરી કરેલ મોટર સાયકલો અંગેની વિગતઃ
પકડાયેલ આરોપી પાસેથી મળી આવેલ મોટર સાયકલો અંગે તેની પુછપરછ કરતાં, તમામ મોટર સાયકલો સુરત શહેરમાંથી ચોરી કરી અમરેલી ખાતે લાવેલ છે. જેની વિગત નીચે જણાવ્યા મુજબ છે.
(૧) એક કાળા કલરનુ હોન્ડા કંપનીનુ યુનીકોર્ન મો.સા. જેના આગળ પાછળ રજી.નંબર જોવામાં આવતા નથી. મો.સા.ના એન્જીન નંબર KC09E87092084 છે. તથા ચેસીસ નંબર ME4KCO9MKG8092243 છે. જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતા આ મો.સા. યાજ્ઞીક ગોરધનભાઈ પાંચાણી, રહે.સુરત વાળાના નામે નોંધાયેલ હોવાનુ જણાયેલ છે, જે મો.સા.ની કિ.રૂા.૨૫,૦૦૦/- ગણાય, આ ચોરી અંગે સુરત શહેર સરથાણા ૧૧૨૧૦૦૦૮૨૨૦૦૪/૨૦૨૨, ઇ.પી.કો. કલમ- ૩૭૯ મુજબનો ગુન્હો રજી.થયેલ છે. પો.સ્ટે. ગુ.ર.નં.
(૨) એક કાળા કલરનુ હોન્ડા યુનિકોર્ન મો.સા. જેના આગળ પાછળ રજી.નંબર જોવામાં આવતા નથી. મો.સા.ના એન્જીન નંબર KC09E87024891 છે. તથા ચેસીસ નંબર MEAKC09MDG8024830 છે. જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતા આ મો.સા. ઘનશ્યામભાઈ હિમ્મતભાઈ સુતરીયા, રહે.નાના વરાછા, સુરત વાળાના નામે નોંધાયેલ હોવાનુ જણાયેલ છે, જે મો.સા.ની કિ.રૂા.૫૦,૦૦૦/- ગણાય.
(૩) એક કાળા કલરનું હોન્ડા યુનિકોર્ન મો.સા. જેના આગળ પાછળ રજી.નંબર જોવામાં આવતા નથી. મો.સા.ના એન્જીન નંબર KC31E80046505 છે. તથા ચેસીસ નંબર ME4KC311EH8046434 છે. જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતા આ મો.સા. વિશાલભાઈ કાળુભાઈ રાખોલીયા, ગૌતમપાર્ક સોસા. કાપોદરા, સુરતવાળાના નામે નોંધાયેલ હોવાનુ જણાયેલ છે. જે મો.સા.ની કિ.રૂા.૫૦,૦૦૦/- ગણાય, આ ચોરી અંગે સુરત શહેર સરથાણા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૦૮૨૨૦૬૧૭/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. થયેલ છે.
(૪) એક સફેદ કલરનુ હોન્ડા એક્ટિવા મો.સા. જેના આગળ પાછળ રજી.નંબર જોવામાં આવતા નથી. મો.સા.ના એન્જીન નંબરJF50ET2460582 છે. તથા ચેસીસ નંબર ME4JF504FFT459512 છે. જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતા આ મો.સા. જય અશોકભાઈ લાખાણી, રહે.મોટા વરાછા, સુરત વાળાના નામે નોંધાયેલ હોવાનુ જણાયેલ છે જે મો.સા.ની કિ.રૂા.૩૮,૦૦૦/- ગણાય, આ ચોરી અંગે સુરત શહેર સુરત શહેર સરથાણા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૦૦૦૮૨૨૦૪૫૧/૨૦૨૨ ઇ.પી.કો. કલમ- ૩૭૯મુજબ ગુન્હો રજી. થયેલ છે.
(૫) એક કાળા કલરનુ હોન્ડા એક્ટિવા મો.સા. જેના આગળ પાછળ રજી.નંબર જોવામાં આવતા નથી. મો.સા.ના એન્જીન નંબર F50EU5116813 છે તથા ચેસીસ નંબર ME4JF507DHU118657 છે જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતા આ મો.સા. બીપીનભાઈ છગનભાઈ લાખાણી, રહે.યોગીચોક, સુરત વાળાના નામે નોંધાયેલ હોવાનુ જણાયેલ છે જે મો.સા.ની કિ.રૂા.૩૫,૦૦૦/- ગણાય..
(૬) એક કાળા કલરનુ હોન્ડા શાઇન મો.સા. જેના આગળ પાછળ રજી.નંબર જોવામાં આવતા નથી. મો.સા.ના એન્જીન નંબર JC65E72308234 છે. તથા ચેસીસ નંબર ME4JC65AJJ7197881 છે. જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતાં મો.સા. વેનકા સોમૈયા બંદારી, વૃંદાવન પાર્ક, ગોડાદરા, સુરત વાળાના નામે નોંધાયેલ હોવાનું જણાયેલ છે, જે મો.સા.ની કિ.રૂા.૪૫,૦૦૦/- ગણાય, આ ચોરી અંગે સુરત શહેર પુણા પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૨૧૦૦૪૬૨૨૦૪૬૯/૨૦૨૨, ઇ.પી.કો. કલમ- ૩૭૯ મુજબ ગુન્હો રજી. થયેલ છે.
(૭) એક કાળા કલરનુ હોન્ડા શાઇન મો.સા. જેના આગળ પાછળ રજી.નંબર જોવામાં આવતા નથી.
મો.સા.ના એન્જીન નંબર JC65E71271186 છે. તથા ચેસીસ નંબર ME4JC657JH7020955 છે. જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતા આ મો.સા. પ્રકાશભાઈ ઓધવજીભાઈ આંબલીયા, રહે.નાના વરાછા, સુરત વાળાના નામે નોંધાયેલ હોવાનુ જણાયેલ છે, જે મો.સા.ની કિ.રૂા.૪૫,૦૦૦/-ગણાય, આ ચોરી અંગે સુરત શહેર વરાછા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૦૦૬૦૨૨૦૬૫૮/૨૦૨૨, ઈ.પી.કો. કલમ- ૩૭૯ મુજબ ગુન્હો રજી. થયેલ છે.
(૮) એક ગ્રે કલરનુ હોન્ડા શાઇન મો.સા. જેના આગળ પાછળ રજી.નંબર જોવામાં આવતા નથી. મો.સા.ના એન્જીન નંબર JC65ET0153637 છે, તથા ચેસીસ નંબર ME4JC651JFT107103 છે, જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતા આ મો.સા. હાર્દિકભાઈ ભરતભાઈ મોઘાણી, પુણાગામ સુરત વાળાના નામે નોંધાયેલ હોવાનુ જણાયેલ છે, જે મો.સા.ની કિ.રૂા.૪૫,૦૦૦/- ગણાય, આ ચોરી અંગે સુરત શહેર પુણા પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૨૧૦૦૪૬૨૧૨૬૬૪/૨૦૨૧, ઈ.પી.કો. કલમ- ૩૭૯ મુજબ ગુન્હો રજી. થયેલ છે.
(૯) એક કાળા કલરનુ હોન્ડા શાઇન મો.સા. જેના આગળ પાછળ રજી.નં.જોવામાં આવતા નથી. મો.સા.ના એન્જીન નંબર JC65ET0062340 છે, તથા ચેસીસ નંબર ME4JC652FFT018695 છે, જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતા આ મો.સા. વિપુલભાઈ કનુભાઈ આંકોલીયા, રહે.ગોપીનાથજી સોસાયટી, સુરત વાળાના નામે નોંધાયેલ હોવાનુ જણાયેલ છે, જે મો.સા.ની કિ.રૂા.૪૫,૦૦૦/- ગણાય.
(૧૦) એક કાળા કલરનુ હોન્ડા શાઇન મો.સા. જેના આગળ પાછળ રજી.નંબર જોવામાં આવતા નથી. મો.સા.ના એન્જીન નંબર JC65ET2058452 છે, તથા ચેસીસ નંબર ME4JC65ACJT036370 છે. જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતાં આ મો.સા. ધ્રુવીન પરેશભાઈ વસોયા, રહે.પુણા, સુરત વાળાના નામે નોંધાયેલ હોવાનુ જણાયેલ છે, જે મો.સા.ની કિ.રૂા.૪૫,૦૦૦/- ગણાય.
(૧૧) એક કાળા કલરનુ સીલ્વર પટ્ટા વાળુ હીરો સ્પ્લેન્ડર પ્રો મો.સા. જેના આગળ પાછળ રજી.નંબર જોવામાં આવતા નથી. મો.સા.ના એન્જીન નંબર HA10ERFHF72417 છે. તથા ચેસીસ નંબર MBLHA10BFFHF44164 છે, જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતા આ મો.સા. ગીરીશભાઈ મગનભાઈ ચોવટીયા, સુરત વાળાના નામે નોંધાયેલ હોવાનુ જણાયેલ છે, જે મો.સા.ની કિ.રૂા.૩૦,૦૦૦/-ગણાય, આ ચોરી અંગે સુરત શહેર પુણા ૧૧૨૧૦૦૪૬૨૨૪૬૭/૨૦૨૨, ઇ.પી.કો. કલમ- ૩૭૯ મુજબ ગુન્હો રજી. થયેલ છે. પો.સ્ટે. ગુ.ર.ન.
(૧૨) એક કાળા કલરનુ પોલીસ પટ્ટા વાળુ હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. જેના આગળ પાછળ રજી.નંબર જોવામાં આવતા નથી. મો.સા.ના એન્જીન નંબર HA10AGH5F03618 છે, તથા ચેસીસ નંબર MBLHAR082H5F01712 છે, જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતા આ મો.સા. પ્રકાશ વેનકન્ના યાંગાંદુલા, રહે.બજરંગનગર, ગોડાદરા, સુરત વાળાના નામે નોંધાયેલ હોવાનુ જણાયેલ છે, જે મો.સા.ની કિ.રૂા.૩૦,૦૦૦/- ગણાય.
(૧૩) એક કાળા કલરનુ હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. જેના આગળ પાછળ રજી.નંબર જોવામાં આવતા નથી. મો.સા.ના એન્જીન નંબર HA10ERGHD73840 છે. તથા ચેસીસ નંબર MBLHA10CGGHD73230 છે, જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતાં આ મો.સા. ગણપતભાઈ રામજીભાઈ સતાસીયા, રહે.વરાછા, સુરત વાળાના નામે નોંધાયેલ હોવાનુ જણાયેલ છે, જે મો.સા.ની કિ.રૂા.૧૦,૦૦૦/- ગણાય, આ ચોરી અંગે સુરત શહેર કાપોદ્રા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૦૦૨૨૨૧૩૧૨૮/૨૦૨૧, ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ ગુન્હો રજી. થયેલ છે.
(૧૪) એક વાદળી કલરનુ હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. જેના આગળ પાછળ રજી.નંબર જોવામાં આવતા નથી. મો.સા.ના એન્જીન નંબર HA10EFAHM77500 છે, તથા ચેસીસ નંબર MBLHA10EZAHM08407 છે, જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતા આ મો.સા. કેસરભાઈ બોઘાભાઈ સેખડા, રહે.વરસડા, અમરેલી વાળાના નામે નોંધાયેલ હોવાનુ જણાયેલ છે, જે મો.સા.ની કિ.રૂા.૧૦,૦૦૦/- ગણાય.
(૧૫) એક કાળા કલર રેડ સીલ્વર પટ્ટા વાળુ હીરો પેશન પ્રો મો.સા. જેના આગળ પાછળ રજી.નંબર જોવામાં આવતા નથી. મો.સા.ના એન્જીન નંબર HA10ACHHCB9037 છે. તથા ચેસીસ નંબર MBLHAR189HHD60912 છે. જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતા આ મો.સા. કૌશીકકુમાર ગોવિંદભાઈ લાઠીયા, રહે.પુણા ગામ, સુરત વાળાના નામે નોંધાયેલ હોવાનુ જણાયેલ છે, જે મો.સા.ની કિ.રૂા.૪૦,૦૦૦/- ગણાય.
(૧૬) એક કાળા કલરનુ હીરો પેશન પ્રો મો.સા .જેના આગળ પાછળ રજી.નંબર જોવામાં આવતા નથી. મો.સા.ના એન્જીન નંબર HA10ENDHC 12506છે, તથા ચેસીસ નંબર MBLHA10AWDHC 72864છે, જે મો.સા અંગે ટેકનીકલી ખરાઇ કરતા આ મો.સા .સુરેશભાઈ કનુભાઈ હીરપરા, રહે.યોગી ચોક, સુરત વાળાના નામે નોંધાયેલ હોવાનુ જણાયેલ છે, જે મો.સા.ની કિ.રૂા.૧૦,૦૦૦ -/ગણાય, આ ચોરી અંગે સુરત શહેર કાપોદ્રા પો.સ્ટે .એ પાર્ટ ગુ.ર.નં ૧૧૨૧૦૦૨૨૨૧૩૧૨૮/૨૦૨૧, ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ ગુન્હો રજી .થયેલ છે .
(૧૭) એક કાળા કલરનુ હીરો પેશન પ્રો મો.સા. જેના આગળ પાછળ રજી.નંબર જોવામાં આવતા નથી. મો.સા. ના એન્જીન નંબર HA10ETEHK41222 છે, તથા ચેસીસ નંબર MBLHA10BJEHK20902 છે, જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતા આ મો.સા. ભાવેશભાઈ જયસુખભાઈ બોઘાણી, રહે.હર, દાનગીગેવ સોસા, પુણા ગામ, સુરત વાળાના નામે નોંધાયેલ હોવાનુ જણાયેલ છે, જે મો.સા.ની કિ.રૂા.૧૦,૦૦૦/- ગણાય.
ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત ચોર ઇસમ પાસેથી મળી આવેલ – ૧૭ મોટર સાયકલો અંગે સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટે શનોમાં કુલ -૮ ગુનાઓ રજી. થયેલ છે, આ સિવાય પકડાયેલ ઇસમે અન્ય કોઇ જગ્યાઓએ ચોરી કરેલ છે કે કેમ ? તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. ઉપરોક્ત મોટર સાયકલો બાબતે કોઇ પુછપરછ કરવી હોય તો એલ.સી.બી. અમરેલીના ફોન નંબર (૦૨૭૯૨) ૨૨૭૪૯૫ ઉપર સંપર્ક કરવા જાહેર જનતાને જણાવવામાં આવે છે.
પકડાયેલ ચોર ઇસમ તથા ચોરીના મોટર સાયકલો આગળની કાર્યવાહી માટે
સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા, પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જીજ્ઞેશભાઇ અમરેલીયા, જાવીદભાઇ ચૌહાણ, જયરાજભાઇ વાળા, હેડ કોન્સી. રાહુલભાઇ ચાવડા, જયસુખભાઇ આસલીયા, અભેસંગ મોરી, મેહુલ મકવાણા, સુખદેવ ગોંડલીયા, દાદાભાઇ બળસટીયા, પો.કોન્સય. ઉદયભાઇ મેણીયા, ભાવીનગીરી ગૌસ્વાવમી, મહેશ મુંધવા, સલીમ ભટ્ટી, ગોકુળ રાતડીયા, રાહુલ ઢાપા, દિગ્વિ જયસિંહ સરવૈયા દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220321-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *