અમરેલી જિલ્લાના
કુંકાવાવ મોટી ખાતે ચૂંટણી માં સરપંચ તરીકે જીતેલા ઉમેદવાર શ્રી સંજયભાઈ લાખાણી તેમજ તેની ટીમે ગ્રામ પંચાયત માં સરપંચ તરીકેની ચાર્જ સંભાળિયો…..
નવનિયુક્ત સરપંચ શ્રી સંજયભાઈ.વી.લાખાણી (ફોજી) એ ચાર્જ સંભાળતા સહુ પ્રથમ ભારતીય પરંપરા અનુસાર દીપ પ્રાગટય કરી ભારત માતાકી જય,વંદે માતરમ ના નાદ સાથે વાતાવરણને ભક્તિ મય તેમજ દેશ ભક્તિ મય બનાવી દીધું હતું અને ગ્રામજનો,અગ્રણી આગેવાનો ની હાજરીમાં પોતાનો સરપંચ તરીકેનો ચાર્જ ગ્રહણ કર્યો હતો
ગ્રામ પંચાયત મા ચાર્જ સંભાળતા ની સાથે સંજયભાઈ એ જણાવ્યું કે આવતા દિવસોમાં કુંકાવાવ ને કઈ રીતે સારી સવલતો મળી શકે અને ગામનો વિકાસ કરી શકીએ તેવા અમો અથાગ પ્રયત્નો કરીશું અને ટિમ વર્ક નક્કી કરી દરેક ને સાથે રાખી આપણા ગામમાં વિકાસ ના કામો કરીશું એવી ગ્રામ જનોને ખાતરી આપી હતી
મંત્રી શ્રી
મિલનભાઈ કટારીયા,
જયેશભાઈ કટેશીયા,
વિનોદભાઈ હુંબલ,
રઘુભાઈ ગોસાઈ સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહયા હતા અને સરપંચ સહિત દરેક સદસ્યોને તેઓ દ્વારા આ તકે શુભેચ્છા ઓ પાઠવવામાં આવી હતું
આ તકે સંજયભાઈએ માજી સરપંચ સુભાસભાઈ ( ભગત)
ઉપ સરપંચ શ્રી
દેવેન્દ્ર દામજીભાઈ ચોવટિયા નું પુષ્પ હાર થી સ્વાગત કર્યું હતું….
તાલુકા ભજપ
પ્રમુખ ગોપાલભાઈ
એંટાલા
મોટી કુંકાવાવ ના ગ્રામ પંચાયત નવનિયુક્ત ચૂંટાયેલા સભ્યો ની નામાવલી નીચે મુજબ છે
અલ્કાબેન ઘનશ્યામભાઈ લાખાણી,
રેખાબેન ચીમનભાઈ રાંક,
દયાબેન દિલીપભાઈ ડુમાણીયા,
સુરસિંગભાઈ ગોવિંદભાઈ ડાભી,
ભાવેશભાઈ જેન્તીભાઈ રાંક,
સોનલબેન વિપુલભાઈ દુધાત,
શોભનાબેન હરેશભાઈ ડાભી,
હંસાબેન પરશોતમભાઈ આસોદરિયા,
હંસાબેન મનસુખભાઈ બાબરિયા,
કમલેશભાઈ ગોબરભાઈ ચૌહાણ,
મનસુખભાઈ ખોડાભાઈ લુહાર,
શાંતાબેન સામતભાઈ ધાધલ,
રાજુભાઈ કાનાભાઈ દુહીરા,
Attachments area
|
ReplyForward
|


