અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ બગસરા રોડ ઉપર આવેલું મુક્તિધામ મુક્તિધામમાં બજરંગ ગૌશાળા તરફથી તેમજ રામામંડળ ગ્રુપ તરફથી ગૌભક્તના હસ્તે લાકડાનું કટીંગ માટેનું ઇલેક્ટ્રોનિક મશીન નું લોકાર્પણ કરવામાં આવ્યું તારીખ 26 /10 /2022 ના રોજ બજરંગ રામામંડળ તરફથી રામા મંડળ નું આયોજન
આજરોજ તારીખ 21/ 11/ 2022ના રોજ કુંકાવાવ મોટી ખાતે મુક્તિધામમાં બજરંગ ગૌશાળા તરફથી તેમજ રામામંડળ ગ્રુપ તરફથી ગૌભક્તના હસ્તે લાકડાનું કટીંગ માટેનું ઇલેક્ટ્રોનિક મશીન નું લોકાર્પણ કરવામાં આવ્યું તારીખ 26 /10 /2022 ના રોજ બજરંગ રામામંડળ તરફથી રામા મંડળ નું આયોજન મોટી કુંકાવાવ માં જૂની પટેલ વાડી ખાતે જે રામામંડળ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેમનો તમામ ફાળો સ્મશાન ના લાભાર્થે વાપરવામાં આવ્યો આ પ્રસંગ નિમિત્તે ગૌભક્ત શ્રી ગોબર ભગત ,સરપંચ શ્રી સંજય લાખાણી (ફૌજી) બજરંગ ગૌશાળા ના પ્રમુખ શ્રી બાલાભાઈ કુંજડિયા,( ઉપસરપંચ સરપંચ )દેવેન્દ્રભાઈ ચોવટીયા ,મયુર સાનિયા, સંજય ભાઈ ગલથીયા ,હરિભાઈ મુલાણી ,રાહુલભાઈ સાકરીયા, આશિષભાઈ ચોવટીયા લાલાભાઇ મુલાણી, અરવિંદભાઈ ઢોલરીયા, તેમજ બજરંગ ગૌશાળા ના તેમજ રામામંડળના તમામ સેવાભાવી ભાઈઓ હાજર રહ્યા હતા
રિપોર્ટ રસિક વેગડા મોટી કુકાવાવ


