Gujarat

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોની ધરપકડ કરાઈ

મોરબી
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભગીરથસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ અને ભરતસિંહ ડાભીને બાતમી મળતા ટીમે શોભેશ્વર રોડ પર દરોડો કર્યો હતો. જેમાં ખોડીયાર કરીયાણા દુકાન બાજુમાં જાહેરમાં જુગાર રમતા ધનજીભાઈ વલ્લભભાઈ વરાણીયા, મનોભાઈ બટુકભાઈ વરાણીયા, હકાભાઇ લાલજીભાઈ સનુરા, પ્રકાશભાઈ સોમાભાઈ પાટડીયા, બટુકભાઈ ધનજીભાઈ ભોજવીયા અને અર્જુનભાઈ જયસુખભાઈ વરાણીયા રહે બધા મોરબી વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૫૫,૮૦૦ જપ્ત કરવામાં આવી છે. જે કામગીરીમાં એલસીબી પીઆઈ એમ આર ગોઢાણીયા, પીએસઆઈ એન બી ડાભી, એન એચ ચુડાસમા, પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ જાેડાયેલ હતીમોરબી શહેરના શોભેશ્વર રોડ પર જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને ઝડપી લઈને એલસીબી ટીમે રોકડ રકમ રૂ ૫૫,૮૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *