Gujarat

મોરબી કરુણ દુર્ઘટના પ્રત્યે જુનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદ લાડાણીની શ્રદ્ધાંજલિ 

નવા વર્ષની શરૂઆતના દિવસોમાં જ મોરબીમાં આવેલ ઝુલતોપુલ તૂટવાના હચમચાવનાર સમાચાર ખૂબ જ દુઃખદાઈ છે લોકો બ્રિજ પર મજા માણવા ગયા હતા અને આ અવસર દુર્ઘટનામાં પલટી ગયો હતો. તમામ મૃતક આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે અને મૃતકોના પરિવારજનો પર આવી પડેલી આ અણધારી આફત સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ લાડાણીએ પ્રાર્થના કરી છે
રિપોર્ટર- જીગ્નેશ પટેલ માણાવદર

02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *