Gujarat

મોરબી મૃત્યુ પામનાર વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો

મોરબી મૃત્યુ પામનાર વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો હતો જેનાં ભાગરૂપે કઠલાલ નગરપાલિકા ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું આ પ્રસંગે કઠલાલ નગરપાલિકાનાં હોદેદારો,કર્મચારીઓ તેમજ કઠલાલ ભાજપ પરિવાર હાજર રહ્યા હતા તેમજ બે મિનિટનું મૌન પાડીને સદગ્રસ્તોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
તસવીર : મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

FB_IMG_1667374314376.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *