Gujarat

યંગ ઇન્ડિયા કે બોલ – સીઝન 2 નું છોટાઉદેપુર જિલ્લા યુવક કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું .

આ એક યુવા પ્રતિભા શોધ અભિયાન છે જેના થકી ગામડાઓમાં યુવાનો માં રહેલી સુષુપ્ત શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન છે.જેમાં યુવા કોંગ્રેસ ગુજરાત ના પ્રવક્તા શ્રી રાહિલ મીર, છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઉમેશભાઈ શાહ, જિલ્લા ઉપપ્રમુખ કોંગ્રેસ સમિતિ રાજેન્દ્રસિંહ રાઠવા ,પૂર્વ.ઉપપ્રમુખ જી. પં.છોટાઉદેપુર જગાભાઈ રાઠવા,પ્રમુખશ્રી યુવક કોંગ્રેસ સમિતિ છોટાઉદેપુર વિષ્ણુભાઈ રાઠવા,જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રીઓ જયેશ રાઠવા, મહંત નયનભાઈ,બારીયા અશ્વિનભાઈ,મહામંત્રીઓ દેવેન્દ્રસિંહ બારીયા,નોફિલ મેમણ,રણજીત રાઠવા,વિપિન રાઠવા,રોહિત રાઠવા,ગિરીશ રાઠવા,સોશિયલ મીડિયા પ્રમુખ રાહુલ બારીયા,જયકિશન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220422-WA0108.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *