રાજકોટ
રાજકોટ શહેરમાં હાલના સૌથી ગીચ ટ્રાફિક સર્કલ તરીકે ગણાતા હોસ્પિલટલ ચોકમાં થ્રી આર્મ ફ્લાય ઓવરબ્રિજ રૂ.૮૪.૭૧ કરોડના ખર્ચે ૮ નવેમ્બટર ૨૦૧૯થી વર્ક ઓર્ડર આપી કામ ચાલુ કરાવવામાં આવ્યું છે. આ કામની મુદ્દત ૨૪ માર્ચ હતી, પરંતુ રેલવે, સરકારી હોસ્પિમટલ વગેરેની જમીન સંપાદન તથા કોવિડ-૧૯ના લોકડાઉનનો સમયગાળો અને ૨૦૨૦ ચોમાસાનો સમયગાળો મળી ૮ મહિના ૧૨ દિવસ વધારાના મંજૂર કરવામાં આવ્યો હતો. આ બ્રિજના કામમાં જવાહર રોડ ઉપર વોકળા ઉપર હયાત સ્લેળબ કલ્વમર્ટ જર્જરિત હાલતમાં જણાતા જૂનું સ્ટ્રાક્ચર દૂર કરી નવું બનાવવું જરૂરી હોય તેમજ કોંક્રિટ કામ અને સ્ટીેલના જથ્થાનમાં વધારા, ડ્રેનેજ પાઇપલાઇન, પ્રી સ્ટ્રેાસ ગર્ડરની કામગીરીના કારણે ખર્ચમાં ૧૭.૮૯ કરોડના ખર્ચનો વધારો થયો છે. તેમજ ટેન્ડરર શરત મુજબ આ કામે સિમેન્ટી, સ્ટી?લ તથા આસ્ફાાલ્ટનની આઇટમ માટે પ્રાઇઝ એસ્કેેલેશન મુજબ રૂ.૧૦.૬ કરોડ સહિત કુલ ૨૪.૯૫ કરોડ વધારા સાથે રિવાઇઝ ખર્ચ રૂ. ૧૦૯.૬૭ કરોડ ખર્ચ થશે. આ ઉપરાંત આજીડેમ ખાતે નિર્માણ પામનાર અર્બન ફોરેસ્ટર (રામવન) ખાતે ચાર હાઇમાસ્ટઝ લાઇટિંગ તથા ૧૧ સ્ટેનચ્યુસ લાઇટિંગ રૂ.૧.૩૯ કરોડના ખર્ચે નાખવા, મનપાના જૂના ૧૦ સ્ક્રેાપ વાહનોનું ૧૦.૩૫ લાખનું વેચાણ, મેલેરિયા વિભાગના ઉપયોગ માટે કોલ્ડા હોટ બોથ ઓપરેટેડ પોર્ટેબલ ૨૭ ફોગિંગ મશીન ૭૧.૧૯ લાખના ખર્ચે ખરીદવા તથા વોર્ડ નં. ૨માં મોચીનગર ૨ પાસે શીતલ પાર્ક મેઇન રોડ એચસીજી હોસ્પિખટલ રોડને જાેડતા ૧૨ મીટર ટી.પી. રોડ વરસાદ પાણીના નિકાલ માટે સ્ટ્રોોર્મ વોટર પાઇપલાઇન ૮૧.૩૫ લાખના ખર્ચે નાખવા તથા વોર્ડ નં. ૧૨માં ૪ કરોડના ખર્ચે રસ્તાપ કામ કરવા, વોર્ડ નં.૧૧માં ૨૪ કરોડના ખર્ચે વિવિધ વિકાસકામો તથા વોર્ડ નં.૧૮માં ૭ આંગણવાડી બનાવવા સહિતની ૫૪ દરખાસ્તો૧ અંગે આવતીકાલે મળનાર સ્ટેખન્ડિંવગ કમિટી મિટીંગમાં ર્નિણય થશે.રાજકોટના હોસ્પિટિલ ચોકમાં નિર્માણ પામતા થ્રી આર્મ ફ્લાય ઓવરબ્રિજમાં સિમેન્ટા, લોખંડના ભાવવધારાના ૧૦ કરોડ અને વધારાની થયેલી કામગીરીના ૧૪.૮૯ કરોડ સહિત કુલ ૨૫ કરોડ વધારાનો ખર્ચ, રામવનમાં ૪ હાઇમાસ્ટા લાઇટ તથા ૧૧ એલઇડી ફીટ કરવા, પોર્ટેબલ ફોગિંગ મશીન ખરીદવા વોર્ડ નં. ૨માં મોચીનગરમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રો મ વોટર પાઇપલાઇન નાખવા સહિતની ૫૪ દરખાસ્તોમ અંગે મળનાર સ્ટે ન્ડિંગિ મિટિંગમાં ર્નિણય થશે. મ્યુાનિ. કોર્પોરેશનની સેન્ટ્ર લ ઝોન કચેરીના પ્રથમ માળે આવેલ સ્ટેિન્ડિંનગ કમિટીના કોન્ફોરન્સખ રૂમમાં મનપાની સ્ટેીન્ડિંલગ કમિટીની મિટીંગ સ્ટેટન્ડિંાગ કમિટી ચેરમેન પુષ્કટર પટેલના અધ્યનક્ષસ્થાફને યોજાશે. જેમાં વિવિધ દરખાસ્તોડ અંગે ર્નિણય થશે.